1. If you dream it, You can do it.
2. કઠોર પરીશ્રમનો કોઇ જ વિકલ્પ નથી.
3. આળસ એટલે મુર્ખાઓએ પાડેલું વેકેશન.
4. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
5. Life gives you a chance, Not a choice.
6. મુખમાંથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતા પણ વધારે લાંંબું હોય છે.
7. પરિવાર એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં આપણી બધી જ ખામીઓ સાથે આપણને સ્વીકારવામાં આવે છે.
8. તરસવિના પાણી પીએ, ભૂખ વિના જે ખાય, કસરત કદીએ ના કરે, તેને રોગ ઘણાયે થાય.
9. પરેજી જો ના પાળે રોગી, ઔષધ કરે શુ કામ ? પરેજી જો પાળે રોગી, ઔષધનું શુ કામ ?
10. If you never failed, You never tried anything new.
11. One best book is equal to hundred good friends, but one good friend is equal to a library.
12. સદા યુવાન રહેવાની ઈચ્છા રાખનારો માણસ પોતાના કર્તવ્યોની પૂજા કરે છે.
13. જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે એક શિક્ષક જ સમર્થ છે.
14. જેટલો વધુ સંઘર્ષ હશે, એટલી જ શાનદાર જીત પણ હશે.
15. શિક્ષક સતત શિખતો ન રહે, તો તે કદી શિખવી ન શકે.
No comments:
Post a Comment