:: માર્ગદર્શન :: ****************************************************
DIGITAL GULUJARAT SCHOLARSHIP માં આચાર્યનું નામ અને મોબાઈલ નંબર બદલવા શું કરવું ?
પહેલા આધાર ડાયસ ( CTS)માં સ્કૂલ પ્રોફાઈલ માં જઈને નવા આચાર્યનું નામ અને મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી અપડેટ કરી દેવા..... પછી ડિજિટલ ગુજરાત માં લોગ આઉટ કરી ફરીથી લોગ ઈન કરતાં... HELP માં છેલ્લું ઓપ્શન અપડેટ પ્રિન્સિપાલ નેમ અને મોબાઈલ નંબરમાં નવા આચાર્યનું નામ બતાવશે અને અપડેટ બટન પર ક્લિક કરતા, .. (ફરીથી લોગ આઉટ કરી લોગ ઈન કરતાં) નવા આચાર્યનું નામ અને મોબાઈલ નંબર આવી જશે... બીજા દિવસથી ડિજિટલ ગુજરાત નો OTP નવા આચાર્યના મોબાઈલ નંબર પર આવશે...
*********************************************************************
*******************************************************
Q.1
Q.2
*******************************************************
*******************************************************
*******************************************************
No comments:
Post a Comment